1.

ઉગમણે આભમાં રેલાયા રંગ,ચરણો માં ચાલવાના ઊછળે ઉમંગ,પંખીની પાંખમાં,નાનકડી ચાંચમાં,લહેરે છે વગડા ને ઝરણાંનાં ગાન,ચોપાસે પહાડ, નદી ઊધડે મેદાનકલ્પનાને દોર સરી જાઉં એની સંગ;ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ.દૂર અને પાસમાં,લીલેરા ઘાસમાં,ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર,ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર.મન એમાં આળોટે મારી છલંગ;ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ. if give you answer me I rate you and thanks to you​

Answer»

ANSWER:

But I don't UNDERSTAND GUJARATI.........



Discussion

No Comment Found

Related InterviewSolutions