Saved Bookmarks
| 1. |
રમણભાઈ તેના ATMના ચાર આંકડાનો પીન નંબર ભૂલી ગયા... એને જેટલું યાદ આવ્યું એ નીચે મુજબ છે... ૧) પહેલો આંકડો ત્રીજા �ંકડાનો અડધો છે... ૨) બીજા અને ત્રીજા આંકડા નો ટોટલ ૮ છે... 3) ચોથો આંકડો - પહેલા અને બીજા આંકડાનો ગુણાકાર કરો એટલો છે... ૪) ચારેય આંકડા નો ટોટલ ૧૨ છે... તો ATMનો પીન શુ હશે ? |
Answer» Topic - Riddle QuestionQuestion in English: Solve this puzzle. A man has forgotten his 4 digits ATM PIN. Help him to recover. Some hints are as follows:
Solution:
The PIN becomes: C/2 8 - C C C/2 * (8 - C) By the given condition, C/2 + (8 - C) + C + C/2 * (8 - C) = 12 or, C/2 + 8 - C + C + 4C - C²/2 = 12 or, 9C/2 - C²/2 = 4 or, C² - 9C + 8 = 0 or, (C - 8) (C - 1) = 0 This GIVES C = 8 or C = 1. But C cannot be 1, because we will get the first digit of the PIN in fraction. Therefore, C = 8. Therefore the ATM PIN is 4 0 8 0 |
|