1.

પેપર - 1ગણિત(12)SECTION - A |સૂચના મુજબ જવાબ આપો. (પ્રત્યેક નો 1 ગુણ)નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં જણાવો1) 2 એ બહુપદી p(x) =X-6x+ 8 નું એક શૂન્ય છે.2) જો (4,a) એ સમીકરણ 2x + 3y = 23નો એક ઉકેલ હોય, તો a=5 થાય.3) સમીકરણ 25x?- 5x - 11 = 0 નો વિવેચક -63 છે.4) કોઇ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઇ શકે.વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો.એ મધ્યવર્તી સ્થિતીમાનનું માપ નથી.(A) મધ્યક(B) મધ્યસ્થ (C) બહુલક (D)6) કોઇ ઘટનાની સંભાવના હોય તે શકય નથી.A (A) 0.5(B) 0.3(C) 1.5(D)6) -​

Answer»

Answer:

1. FALSE

2.true

3.true

4.true

5.(C)

6.(c) 1.5



Discussion

No Comment Found

Related InterviewSolutions