| 1. |
Dear all, Please solve this riddle. 1 નું 1 નંગ સફરજન 1 રૂપિયાના 5 નંગ ચીકૂ 20 રૂપિયાનું 1 નાળિયેર હવે આ 3 ફ્રુટ ની ગમેતેમ ગણતરી કરીને 100 નંગ ફ્રુટ કરવા ને સાથે 100 રૂપિયા પુરા થવા જોઈએ. Best of luck to all. |
|
Answer» GIven : 1 નું 1 નંગ સફરજન , 1 રૂપિયાના 5 નંગ ચીકૂ , 20 રૂપિયાનું 1 નાળિયેર To find : 100 નંગ ફ્રુટ કરવા ને સાથે 100 રૂપિયા પુરા થવા જોઈએ Solution: 1 apple of RS 1 5 Chiku of Rs 1 1 coconut of Rs. 20 1 નું 1 નંગ સફરજન 1 રૂપિયાના 5 નંગ ચીકૂ 20 રૂપિયાનું 1 નાળિયેર apple = સફરજન = A Chiku = ચીકૂ = C 20 રૂપિયાનું 1 નાળિયેર => 80 રૂપિયાનું 99 સફરજન ચીકૂ => A + (99 - A) /5 = 80 => 5A + 99 - A = 400 => 4A = 301 not possible 40 રૂપિયાનું 2 નાળિયેર => 60 રૂપિયાનું 98 સફરજન ચીકૂ => A + (98 - A) /5 = 60 => 5A + 98 - A = 300 => 4A = 202 not possible 60 રૂપિયાનું 3 નાળિયેર => 40 રૂપિયાનું 97 સફરજન ચીકૂ => A + (97 - A) /5 = 40 => 5A + 97 - A = 200 => 4A = 103 not possible 80 રૂપિયાનું 4 નાળિયેર => 20 રૂપિયાનું 96 સફરજન ચીકૂ => A + (96 - A) /5 = 20 => 5A + 96 - A = 100 => 4A = 4 A = 1 C = 95 સફરજન = 1 ચીકૂ = 95 નાળિયેર = 4 Learn more: Solve ProblemYou are in the fair, You have to buy some animals ... विचार करा आणि कोडं सोडवा 1 रुपयात 40 कासव 3 ... |
|