Saved Bookmarks
| 1. |
*આજ નો કોયડો**ભારે માંથી ભારે ભૂરા ભાભા*૮૦ વરસ નાં ભૂરા ભાભા પાસે ૪૯ ગાય ...બધી ગાય નાં ગળા માંનંબર નાં બિલ્લા...૧ નંબર ની ગાય૧ લિટર દૂધ આપે૨ નંબર ની ગાય૨ લિટર દૂધ આપેએમ ૪૯ નંબર ની ગાય૪૯ લિટર દૂધ આપે.. એમને ૭ દીકરા હતાંભૂરા બાપુ ગુજરી ગયાપછી દીકરાઓ એ ૪૯ ગાય નાં ભાગલાપાડવા નું નક્કી કર્યુંદરેક દીકરા ને ૭ ગાયભાગે આવી...(૪૯/૭=૭)હવે ૪૯ ગાય નું કુલ દૂધ ૧૨૨૫ લિટર થાય..દરેક દીકરા ને ૧૭૫લિટર દૂધ આવે..(૧૨૨૫/૭=૧૭૫)તો પહેલાં નેક્યા કયા નંબર ની ગાયબીજા નેકયા કયા નંબર ની ગાયત્રીજા ને,ચોથનેપાચમાં ને,છઠ્ઠા નેસાતમા ને....ક્યા ક્યા નંબર નીગાય આવશે..?જો કોઈ આ કોયડાને એક દિવસ માંઉકેલી આપે તે....... ...........જીનિયસ છે !!! |
|
Answer» I did not the QUESTION the partg |
|