Saved Bookmarks
| 1. |
(અ) નીચેના ગધખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. કુદરત માણસને જીવન બક્ષે છે. એ જીવનને શુદ્ધ, સમુદ્ર, પ્રસન્ન , ગંદનીર અને વિવિધતાપૂર્ણબનાવવાના પ્રયત્નમાં માણસે સંસ્કૃતિ ખીલર્જી છે. પથ્થરમાંથી જેમ મૂર્તિ બનાવીએ છીએ. 'ધ્વનિમાંથી સંગીત ઉપજાવીએછીએ,વષણમાંથી જેમ જ્વાળા ઉત્પન્ન કરીએ છીએ , તેમજ જીવનમાંથી સંસ્કૃતિ ખીલવીએ છીએ. જીવન એ પ્રકૃતિ છે. સંરકૃતિએ એનો ઓપ છે. જીવન જો સંસ્કારિતાનો ઓપ ધારણ ન કરે તો એ પરિપૃષ્ઠ ોંવા છતાં કૃતાર્થ ન થઇ શકે અને સંસ્કૃતિ જો.જીવનને વફાધર ન રહે તો એમાં પોલાપણું આવે, એટલું જ નન્હીં પણ વિકૃતિ પેદા થઇને દૂધ જ છૂટે, જો જીવન ધરતી હોયતો સંસ્કૃતિ સ્વર્ગ છે. એ બે વચ્ચે જો અનુસંધાન ન સંધાય તો બંને વ્યર્થ થઇ જાય. |
| Answer» PLS WRITE in ENGLISH BRO... | |