| 1. |
૯૦૦૦ એ પુણૅ વગૅ સંખ્યા છે |
|
Answer» એકી સંખ્યા એ એવી પૂર્ણાંક સંખ્યા છે જે બે નો ગુણાંક નથી. જો તેને બે વડે ભાગવામાં આવે તો પરિણામમાં શેષ વધે છે. એક એ પ્રથમ ધન એકી સંખ્યા છે. આ પછીની એક સંખ્યાઓ ત્રણ, પાંચ, સાત અને નવ છે. તેથી શ્રેણીમાં એકી સંખ્યાઓ {૧,૩,૫,૭,૯,૧૧,૧૩,૧૫,૧૭,૧૯,૨૧,૨૩,૨૫...} મુજબ થાય છે. જે પૂર્ણાંક સંખ્યા એકી સંખ્યા નથી તે બેકી સંખ્યા છે. વધુમાં એકી અને બેકી સંખ્યાઓ ઋણ પણ હોઈ શકે છે. તેથી શ્રેણીમાં (..., −૩, −૨, −૧, ૦, ૧, ૨, ૩, ...) આ પ્રમાણે લખી શકાય છે. એકી સંખ્યાનો સમૂહ શોધવા માટે આપણે ૨N+૧ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યાં N એ કોઇ પણ પ્રાકૃતિક સંખ્યા છે. Stub ICON આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
|