1.

૪. ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે.​

Answer»

ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે ભારતમાં હિંદુ,મુસલમાન વિશ્વાસી, પારસી,જીન(જૈન )જેવા અલગ ધર્મના લોકો એક સાથે હળી-મળીને અને પરસ્પર પ્રેમ થી એક દેશમાં રહે છે.



Discussion

No Comment Found