Saved Bookmarks
| 1. |
૨૩)તમો ૬ વાઈબ્રીમાં શી તનું નામ હાઈ થીA) 08ીસ બાર કી લાઈવૃધી પન આ વીષયમન્ટ |
|
Answer» સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીર પર રહેલા તલનું પણ એક અલગ મહત્વ છે. કહેવામાં આવે છે તે શરીર પર અલગ અલગ જગ્યાએ રહેલા તલ જણાવે છે કે વ્યક્તિનું જીવન કેવુ રહેશે અને તેનુ ભાગ્ય કેવું છે. શરીરના આકાર અને તેના પર રહેલા નિશાનોને લઇને અંદાજ લગાવવામાં આવતો હોય છે કે તે અશુભ છે કે શુભ. તો ચાલો જાણીએ શરીર પર રહેલા તલ વિશે. |
|